Rashi fal 01/01/2020
પૌષ સુદ છઠ્ઠ ( 18:28 ), સાતમ
01/01/2020
ચંદ્રરાશિ :- કુંભ ( 21:38 ), મીન
નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદ ( 28:23 ), ઉત્તરાભાદ્રપદ
યોગ :- વ્યતિપાત ( 21:50 ), વરીયાન
કરણ :- તૈતિલ ( 18:28 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત થાય, ધનલાભ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, પરાક્રમ દ્વારા કાર્યમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બનશે, અટકાયેલા કાર્યો શરૂ કરશો, લગ્ન ઈચ્છુક માટે ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધીત તકલીફ પડશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, વિધાર્થીઓ માટે મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, સુખમાં વૃદ્ધિ થાય, અટકાયેલા કાર્ય શરૂ થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, નકારાત્મક વિચારોને દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બનશે, અટકાયેલા કાર્યો પૂર્ણ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થશે, કાર્યમાં અટકાવ આવે, મસ્તક પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment