Rashi fal 17/01/2020

પૌષ વદ સાતમ ( 07:28 ), આઠમ ( 29:34 )
17/01/2020
ચંદ્રરાશિ :- કન્યા ( 13:49 ), તુલા
નક્ષત્ર :- ચિત્રા ( 25:13 ), સ્વાતિ
યોગ :- સુકર્મા ( 15:05 ), ધૃતિ
કરણ :- બાલવ ( 18:28 ), કૌલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :-  પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ સંભવે, યાત્રા પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ સારો દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા મળશે, વિધાર્થીઓને નવી તકો મળશે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, પરાક્રમ દ્વારા સફળતા મળે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સકારાત્મકતા વધે, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બનશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- યાત્રા પ્રવાસ કરશો, ધનખર્ચ સંભવે, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, યાત્રા કરશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, નોકરીમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે નવી તકો મળશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ સંભવે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments