Rashi fal 06/01/2020

પૌષ સુદ અગિયારસ ( 28:03 ), બારસ
06/01/2020
ચંદ્રરાશિ :- મેષ ( 20:36 ), વૃષભ
નક્ષત્ર :- ભરણી ( 14:15 ), કૃત્તિકા
યોગ :- સાધ્ય ( 23:37 ), શુભ
કરણ :- વણિજ ( 15:40 ), ભદ્રા ( 28:03 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનરશીપ માં ફાયદો થશે,  ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ ન આપે, ધનખર્ચ થાય, મસ્તક પીડા થાય, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, મિત્રો સાથે મુલાકાત થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે નવી તકો ઉભી થઈ શકે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- આકસ્મિક લાભ થશે, ધાર્મિક કાર્યો કરશો, યાત્રા પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પેટને લગતી બીમારી થાય, નકારાત્મક વિચારોની અસર રહે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનર સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- શત્રુઓથી સાવધ રહેવું, વિચારોમાં મગ્ન રહેશો, ધનખર્ચ થશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, સુખની પ્રાપ્તિ થાય, કાર્યમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનલાભ થશે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments