Rashi fal 25/01/2020

મહા સુદ એકમ ( 28:30 ), બીજ
25/01/2020
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ ( 28:35 ), ધનિષ્ઠા
યોગ :- સિદ્ધિ ( 26:14 ), વ્યતિપાત
કરણ :- કિમ્સ્તુઘ્ન ( 15:47 ), બવ
*ગુપ્ત નવરાત્રિ પ્રારંભ*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અટકાવ આવે, પરિશ્રમ દ્વારા સફળતા મળશે, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ભાગ્ય નિર્બળ બને, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, બિમાર થવાની સંભાવના રહે, નકારાત્મકતા વધે, કાર્યમાં સફળતા ન મળે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય નિર્બળ બને, પરિશ્રમ દ્વારા સફળતા મળશે, કાર્યમાં અટકાવ આવે, ક્રોધ આવે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ખાનપાનમાં યોગ્યતા ન જળવાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, શત્રુઓથી સાવધ રહેવું, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સંતાન સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સુખમાં ઉણપ આવે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરિશ્રમ દ્વારા સફળતા મળશે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મસ્તક પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, ક્રોધ પર કાબૂ મેળવવો, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો વધે, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય નિર્બળ બને, મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments