Rashi fal 24/01/2020
પૌષ વદ અમાસ ( 27:11 )
24/01/2020
ચંદ્રરાશિ :- ધન ( 07:39 ), મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 26:45 ), શ્રવણ
યોગ :- વજ્ર ( 26:23 ), સિદ્ધિ
કરણ :- ચતુષ્પદા ( 14:41 ), નાગ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, વ્યાવસાયિક ક્ષેત્રે ઉતાર ચઢાવ આવે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પરાક્રમી બનશો, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, બિમાર થવાની સંભાવના રહે, માનસિક તણાવ થશે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ખાનપાનમાં યોગ્યતા ન જળવાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- પરાક્રમમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય ગાળશો, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો વધે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સંતાનની ચિંતા વધે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment