Rashi fal 18/01/2020
પૌષ વદ આઠમ ( 05:34 ) , નોમ
18/01/2020
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ ( 24:15 ), વિશાખા
યોગ :- ધૃતિ ( 12:24 ), શૂલ
કરણ :- તૈતિલ ( 16:43 ), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સકારાત્મકતા વધે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, નોકરિયાત વર્ગને માટે નવી તકો ઉભી થશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, મિત્રો સાથે મુલાકાત થશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કુટુંબ સુખ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- નોકરિયાત વર્ગને માટે નવી તકો મળશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો સાથે મુલાકાત થશે, ધનલાભ થશે, વિધાક્ષેત્રમા ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ સંભવે, મસ્તક સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment