Rashi fal 21/01/2020

પૌષ વદ બારસ ( 25:45 ), તેરસ
21/01/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 23:43 ), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 23:43 ), મૂળ
યોગ :- ધ્રુવ ( 28:47 ), વ્યાઘાત
કરણ :- કૌલવ ( 13:53 ), તૈતિલ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :-  આકસ્મિક ધનલાભ થાય, યાત્રા પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો વધે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ સંભવે, પગની તકલીફ પડી શકે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- સુખદ પળ પ્રાપ્ત થાય, જમીન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ આવે, નોકરિયાત વર્ગને માટે નવી તકો મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- યાત્રા પ્રવાસ થાય, ધાર્મિક કાર્યો કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કુટુંબ સુખ મળે, આંખ સંબંધિત તકલીફ દૂર થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્યો શરૂ કરશો, માન સન્માન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ સંભવે, યાત્રા પ્રવાસ થાય, માનસિક તણાવને કારણે કાર્યમાં રૂકાવટ આવે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- આકસ્મિક ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, નોકરીમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, પરાક્રમમાં સફળતા મળી શકે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments