Rashi fal 11/01/2020

પૌષ વદ એકમ ( 22:41 ), બીજ
11/01/2020
ચંદ્રરાશિ :- મિથુન ( 07:52 ), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ ( 13:30 ), પુષ્ય
યોગ :- વૈધૃતિ ( 13:54 ), વિષ્કુમ્ભ
કરણ :- બાલવ ( 11:49 ), કૌલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :-  લાભ પ્રાપ્તિ થાય, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, કૌટુંબિક પ્રસંગ ગોઠવાય, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, હાથ સંબંધિત તકલીફ પડી શકે, યાત્રા થાય, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, વિચારમગ્ન રહેશો, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તકો પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, માતા પિતા સાથે સમય ગાળો, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્ય કરશો, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બનશે, લાભ પ્રાપ્ત થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments