Rashi fal 07/01/2020
પૌષ સુદ બારસ ( 28:15 ), તેરસ
07/01/2020
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા ( 15:24 ), રોહિણી
યોગ :- શુભ ( 22:42 ), શુક્લ
કરણ :- બવ ( 16:14 ), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિચારમગ્ન રહેશો, કાર્યમાં સફળતા મળે, પ્રવાસ કરશો, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારો આપે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થશે, માતા-પિતા સાથે સમય ગાળશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મક વિચારો આપે, ધનખર્ચ થશે, આંખ યા પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, ઐચ્છિક સુખની પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- શત્રુઓથી સાવધ રહેવું, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ચિંતાગ્રસ્ત રહેશો, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, સુખ પ્રાપ્ત થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, યાત્રા પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment