Rashi fal 27/01/2020
મહા સુદ ત્રીજ ( અહોરાત્ર )
27/01/2020
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા ( 33:22 ), પૂર્વાભાદ્રપદ
યોગ :- વરિયાન ( 26:50 ), પરિઘ
કરણ :- તૈતિલ ( 19:16 ), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરીમાં, વ્યવસાયમાં ઉન્નતિ થાય, મકાન સંબંધિત તકલીફ દૂર થાય, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ રહે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, શત્રુઓથી સાવધ રહેવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- વિધાર્થીઓ ઉન્નતિ કરશે, મિત્રોનો સાથ મળે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, ધનલાભ થશે, સુખની અનુભૂતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળતા મળશે, ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, ઉન્નતિ થાય, અટકાયેલા કાર્યો શરૂ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment