Rashi fal 19/01/2020
પૌષ વદ દશમ ( 26:52 ), એકાદશી
19/01/2020
ચંદ્રરાશિ :- તુલા ( 17:48 ), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા ( 23:41 ), અનુરાધા
યોગ :- શૂલ ( 10:02 ), ગંડ
કરણ :- વણિજ ( 15:23 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, પારિવારિક સમસ્યાઓનો અંત આવશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મિત્રો સાથે મુલાકાત થશે, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતા-પિતાનો પ્રેમ મળે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કુટુંબ સુખ પ્રાપ્ત થશે, આંખ યા મસ્તક પીડા ન થાય તેનું ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- નોકરિયાત વર્ગને માટે નવી તકો મળશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, પરિવાર સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો સાથે મુલાકાત થશે, ધનલાભ થશે, વિધાક્ષેત્રમા ઉન્નતિ થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ સંભવે, મસ્તક સંબંધિત તકલીફ પડી શકે, પેટ સંબંધિત પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment