Rashi fal 26/01/2020
મહા સુદ બીજ ( 30:16 ), ત્રીજ
26/01/2020
ચંદ્રરાશિ :- મકર ( 17:39 ), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 30:49 ), શતતારા
યોગ :- વ્યતિપાત ( 26:24 ), વરિયાન
કરણ :- બાલવ ( 17:21 ), કૌલવ
*રાજયોગ સૂર્યોદયથી 30:49 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અટકાવ આવે, પરિશ્રમ દ્વારા સફળતા મળશે, નોકરિયાત વર્ગને માટે પરિશ્રમ દાયક રહેશે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પરાક્રમમાં સફળતા ન મળે, ભાગ્ય નિર્બળ બને, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, પેટ ને લગતી બીમારી થાય, કાર્યમાં સફળતા ન મળે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય નિર્બળ બને, પરિશ્રમ દ્વારા સફળતા મળશે, કાર્યમાં અટકાવ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ખાનપાનમાં યોગ્યતા ન જળવાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, શત્રુઓથી સાવધ રહેવુ, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરિશ્રમ દ્વારા સફળતા મળશે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, મસ્તક પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, ક્રોધ પર કાબૂ મેળવવો, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો વધે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય નિર્બળ બને, મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment