Rashi fal 05/01/2020

પૌષ સુદ દશમ ( 27:07 ), અગિયારસ
05/01/2020
ચંદ્રરાશિ :- મેષ 
નક્ષત્ર :- અશ્વિન ( 12:27 ), ભરણી
યોગ :- સિદ્ધ  ( 24:00 ), સાધ્ય
કરણ :- તૈતિલ ( 14:25 ), ગર
*રવિયોગ*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ દિવસ, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ ન મળે, ધનખર્ચ થાય, મસ્તક પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- આકસ્મિક લાભ થશે, ધાર્મિક કાર્યો કરશો, યાત્રા પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારોની અસર રહે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનર સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- શત્રુઓથી સાવધ રહેવું, વિચારોમાં મગ્ન રહેશો, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધે, ધનલાભ થશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનલાભ થશે, વિચારમગ્ન રહેશો, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય વૃદ્ધિ થાય, ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments