Rashi fal 08/01/2020
પૌષ સુદ તેરસ ( 27:44 ), ચૌદશ
08/01/2020
ચંદ્રરાશિ :- વૃષભ ( 27:49 ), મિથુન
નક્ષત્ર :- રોહિણી ( 15:51 ), મૃગશીર્ષ
યોગ :- શુક્લ ( 21:14 ), બ્રહ્મ
કરણ :- કૌલવ ( 16:05 ), તૈતિલ
*શુક્ર કુંભ રાશિમાં 28:24 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિચારમગ્ન રહેશો, કાર્યમાં સફળતા મળે, મસ્તક પીડા થાય, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, લગ્ન ઈચ્છુક માટે નવી તકો ઉભી થઇ શકે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- શત્રુઓથી સાવધ રહેવું, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, પદોન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થશે, માતા-પિતા સાથે સમય ગાળશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મક વિચારો આપે, ધનખર્ચ થશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, ઐચ્છિક સુખની પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, અટકાયેલા કાર્યો શરૂ થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ચિંતાગ્રસ્ત રહેશો, પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, વિધાર્થીઓ માટે વિશેષ તક મળે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, સુખ પ્રાપ્ત થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, મકાન સંબંધિત તકલીફ દૂર થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, યાત્રા પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment