Rashi fal 15/01/2020

પૌષ વદ પાંચમ ( 12:11 ), છઠ્ઠ
15/01/2020
ચંદ્રરાશિ :- સિંહ ( 11:28 ), કન્યા
નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ( 05:57 ), ઉત્તરાફાલ્ગુની ( 28:07 )
યોગ :-  શોભન ( 21:12 ), અતિગંડ
કરણ :- ગર ( 22:55 ), વણિજ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :-  સંતાન સાથે સમય પસાર કરશો, ધનલાભ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, સુખની પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સકારાત્મકતા વધે, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બનશે, પાર્ટનરશીપ સારી રહે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- યાત્રા પ્રવાસ કરશો, ધનખર્ચ સંભવે, પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, નોકરીમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- આકસ્મિક ધનલાભ થશે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મિલન થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ સંભવે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, પતિ-પત્ની વચ્ચે મનમેળ સારો રહે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments