વૈશાખ વદ બારસ ( 17:32 ), તેરસ 19/05/2020 ચંદ્રરાશિ :- મીન ( 19:35 ), મેષ નક્ષત્ર :- રેવતી ( 19:35 ), અશ્વિની યોગ :- આયુષ્માન ( 29:20 ), સૌભાગ્ય કરણ :- તૈતિલ ( 17:32 ), ગર ( 30:41 ), વણિજ મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, માનસિક સંતાપ થશે, કાર્યમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહેશે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ):- પરાક્રમ દ્વારા કાર્યમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પગની પીડા સંભવે, શત્રુઓથી સાવધ રહેવું, મધ્યમ દિવસ રહેશ...