Rashi fal 17/05/2020
વૈશાખ વદ દશમ ( 12:43 ), અગિયારસ
17/05/2020
ચંદ્રરાશિ :- કુંભ ( 07:14 ), મીન
નક્ષત્ર :- પૂર્વા ભાદ્રપદ ( 13:58 ), ઉત્તરા ભાદ્રપદ
યોગ :- વિષ્કુમ્ભ ( 27:32 ), પ્રીતિ
કરણ :- ભદ્રા ( 12:43 ), બવ ( 25:57 ), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પગની પીડા સંભવે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, લાભ પ્રાપ્તિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment