Rashi fal 03/05/2020

વૈશાખ સુદ દશમ ( 09:10 ), એકાદશી
03/05/2020
ચંદ્રરાશિ :- સિંહ ( 27:09 ), કન્યા
નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની ( 21:42 ), ઉત્તરા ફાલ્ગુની
યોગ :- ધ્રુવ ( 12:08 ), વ્યાઘાત
કરણ :- ગર ( 09:09 ), વણિજ ( 19:46 ), ભદ્રા

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, સંબંધિતો સાથે મુલાકાત થઈ શકે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મસ્તક પીડા રહે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, પતિ-પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પગની સામાન્ય તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માનસિક ચિંતા થયા કરે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, કાર્યમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક ચિંતા દૂર કરવી, મસ્તક પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, પતિ-પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments