Rashi fal 31/05/2020
જેઠ સુદ નોમ ( 17:37 ), દશમ
31/05/2020
ચંદ્રરાશિ :- સિંહ ( 10:19 ), કન્યા
નક્ષત્ર :- ઉત્તરા ફાલ્ગુની ( 27:01 ), હસ્ત
યોગ :- વજ્ર ( 16:29 ), સિદ્ધિ
કરણ :- બાલવ ( 06:51 ), કૌલવ ( 17:36 ), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મનને શાંતિ પ્રાપ્ત થશે, ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, સુખની પ્રાપ્તિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં વિલંબ બાદ સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, નકારાત્મકતા દૂર કરવી, ભાગ્ય પ્રબળ બને, પાર્ટનર સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, મનને શાંતિ પ્રાપ્ત થશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment