Rashi fal 08/05/2020
વૈશાખ વદ એકમ ( 13:02 ), બીજ
08/05/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા ( 08:38 ), અનુરાધા
યોગ :- વરિયાન ( 12:55 ), પરીઘ
કરણ :- કૌલવ ( 13:02 ), તૈતિલ ( 23:36 )
*નારદ જયંતિ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક સંતાપ રહે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, કાર્યમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા જોઈએ, શત્રુઓથી સાવધ રહેવું, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મકાન સંબંધિત તકલીફ પડી શકે, કાર્યમાં વિલંબ થાય, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંબંધિઓ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, લાભ પ્રાપ્તિ થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્ય કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment