Rashi fal 19/05/2020

વૈશાખ વદ બારસ ( 17:32 ), તેરસ
19/05/2020
ચંદ્રરાશિ :- મીન ( 19:35 ), મેષ
નક્ષત્ર :- રેવતી ( 19:35 ), અશ્વિની
યોગ :- આયુષ્માન ( 29:20 ), સૌભાગ્ય
કરણ :- તૈતિલ ( 17:32 ), ગર ( 30:41 ), વણિજ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, માનસિક સંતાપ થશે, કાર્યમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- પરાક્રમ દ્વારા કાર્યમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, આંખ સંબંધિત તકલીફ પડી શકે,  સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પગની પીડા સંભવે, શત્રુઓથી સાવધ રહેવું, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંતાન સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક ચિંતાઓ વધે, લાભ પ્રાપ્તિ થાય, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ધનલાભ થશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, પતિ - પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments