Rashi fal 21/05/2020

વૈશાખ વદ ચૌદશ ( 21:36 ), અમાસ
21/05/2020
ચંદ્રરાશિ :- મેષ 
નક્ષત્ર :- ભરણી ( 25:03 ), કૃત્તિકા
યોગ :- શોભન ( 30:26 ), અતિગંડ
કરણ :- ભદ્રા ( 08:44 ), ચતુષ્પદ 

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ ઓછો થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધાર્મિક કાર્ય કરશો, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, ધાર્મિકતા વધે, કાર્યમાં પરિશ્રમ કરવો પડે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યમાં સફળતા મળી શકે, ધનલાભ થશે, પ્રગતિ થાય, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક સંતાપ દૂર કરવો જોઈએ, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં પરિશ્રમ કરવો પડે, લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ ઓછો થાય , મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બને, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, માનસિક ચિંતાઓ વધે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments