Rashi fal 25/05/2020
જેઠ સુદ ત્રીજ ( 25:18 ), ચોથ
25/05/2020
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા ( 31:02 ), પુનર્વસુ
યોગ :- શૂલ ( 29:04 ), ગંડ
કરણ :- તૈતિલ ( 13:04 ), ગર ( 25:17 ), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકશો, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કુટુંબીજનો સાથે સમય વિતાવશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, પાર્ટનરશીપ માં ફાયદો થશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે મુલાકાત કરી શકશો, સંતાન સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ કરશો, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થશે, મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment