Rashi fal 15/05/2020

વૈશાખ વદ આઠમ ( 08:22 ), નોમ
15/05/2020
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 08:29 ), શતતારા 
યોગ :- ઐન્દ્ર ( 25:47 ), વૈધૃતિ  
કરણ :- કૌલવ ( 08:21 ), તૈતિલ ( 21:21 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગને માટે વિશેષ તક મળે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનર સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક સંતાપ દૂર કરવો, ધનખર્ચ થશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments

Post a Comment