Rashi fal 26/05/2020
જેઠ સુદ ચોથ ( 25:09 ), પાંચમ
26/05/2020
ચંદ્રરાશિ :- મિથુન ( 25:24 ), કર્ક
નક્ષત્ર :- આર્દ્રા ( 07:02 ), પુનર્વસુ ( 31:28 )
યોગ :- ગંડ ( 27:53 ), વૃદ્ધિ
કરણ :- વણિજ ( 17:18 ), ભદ્રા ( 25:09 ), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધાર્મિક કાર્ય કરશો, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કુટુંબીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નકારાત્મક વિચારો દૂર કરવા, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, લાભ પ્રાપ્તિ થાય, માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ કરશો, લાભ પ્રાપ્તિ થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થશે, મસ્તક અથવા પેટ સંબંધીત પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધીત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં વિલંબ બાદ સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment