Rashi fal 30/05/2020

જેઠ સુદ આઠમ ( 19:58 ), નોમ
30/05/2020
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની ( 28:42 ), ઉત્તરા ફાલ્ગુની
યોગ :- હર્ષણ ( 19:27 ), વજ્ર
કરણ :- ભદ્રા ( 09:00 ), બવ ( 19:58 ), બાલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મનને શાંતિ પ્રાપ્ત થશે, ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, સુખની પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં વિલંબ બાદ સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, પેટ યા મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, મનને શાંતિ પ્રાપ્ત થશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ‌‌ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધીત તકલીફ પડી શકે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ‌‌ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પેટ યા આંખ સંબંધીત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments