Rashi fal 18/05/2020

વૈશાખ વદ અગિયારસ ( 15:09 ), બારસ 
18/05/2020
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉત્તરા ભાદ્રપદ ( 16:58 ), રેવતી
યોગ :- પ્રીતિ ( 28:29 ), આયુષ્માન
કરણ :- બાલવ ( 15:08 ), કૌલવ ( 28:20 ), તૈતિલ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, માનસિક સંતાપ કરશો, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય ગાળશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- કાર્યમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, મસ્તક પીડા સંભવે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ મજબૂત થાય, ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- નકારાત્મકતા દૂર કરવી, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પગની પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક ચિંતાઓ વધે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, કુટુંબીજનો સાથે સમય પસાર કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments