Rashi fal 09/05/2020

વૈશાખ વદ બીજ ( 10:15 ), ત્રીજ
09/05/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 29:02 ), ધન
નક્ષત્ર :- અનુરાધા ( 06:33 ), જ્યેષ્ઠા ( 29:02 )
યોગ :- પરીઘ ( 09:33 ), શિવ
કરણ :- ગર ( 10:15 ), વણિજ ( 21:06 )
*બુધ વૃષભ રાશિમાં 09:47 થી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- કાર્યમાં વિલંબ થાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે,  પતિ-પત્નિ વચ્ચે સારો મનમેળ રહેશે, ઉત્તમ દિવસ રહે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- શત્રુઓથી સાવધ રહેવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો જોઈયે, સુખની પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, પ્રવાસ થાય, પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્ય પુનઃ શરૂ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક સંતાપ રહે, ધનખર્ચ થશે, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, લાભ પ્રાપ્તિ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments