Rashi fal 22/05/2020
વૈશાખ વદ અમાસ ( 23:09 ) શનિ જયંતી
22/05/2020
ચંદ્રરાશિ :- મેષ ( 07:37 ), વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા ( 27:09 ), રોહિણી
યોગ :- શોભન ( 06:26 ), અતિગંડ ( 30:34 )
કરણ :- ચતુષ્પદ ( 10:23 ), નાગ ( 23:10 ), કિમ્સ્તુઘ્ન
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક ચિંતાઓ વધે, ધનખર્ચ થશે, પરિવારમાં ક્લેશ થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કુટુંબમાં સ્નેહ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- મિત્રો સાથે મુલાકાત કરી શકશો, લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરી શકો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, માનસિક ચિંતાઓ વધે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિક કાર્ય કરી શકશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment