Rashi fal 23/05/2020
જેઠ સુદ એકમ ( 24:17 ), બીજ
23/05/2020
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી ( 28:51 ), મૃગશીર્ષ
યોગ :- અતિગંડ ( 06:34 ), સુકર્મા
કારણ :- કિમ્સ્તુઘ્ન ( 11:47 ), બવ ( 24:14 )
*અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી 28:51 સુધી*
મેષ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોની દૂર કરવા, ધન લાભ થશે, કાર્ય માં સફળતા મળે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન ( ક, છ, ઘ ) :- કાર્યમાં સફળતા ન મળી શકે, પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
કર્ક ( ડ, હ ) :- મિત્રો નો સહકાર પ્રાપ્ત થાય, સંતાન સાથે સમય વિતાવશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્ર માં પ્રગતિ થાય, લાભ પ્રાપ્તિ થશે, મકાન સંબંધિત તકલીફ દૂર થશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ થાય, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
તુલા ( ર, ત ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, સંબંધિત વ્યક્તિઓ સાથે અણબનાવ બને, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક ( ન, ય ) :- કાર્યમાં સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક તણાવ ને કારણે કાર્યમાં સફળતા મળે નહિ, પગની બીમરી થાય, સામાન્ય દિવસ રહેશે.
મકર ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બનશે, સારું ખાનપાન મળે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ ( ગ, શ, સ, ષ ) :- માતા-પિતા સાથે સમય વિતાવશો, કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહેશે.
મીન ( દ, ચ, ઝ, થ ):- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ થાય, ભાગ્ય નો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH
GANDHIDHAM
Comments
Post a Comment