Rashi fal 16/05/2020
વૈશાખ વદ નોમ ( 10:23 ), દશમ
16/05/2020
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા ( 11:05 ), પૂર્વા ભાદ્રપદ
યોગ :- વૈધૃતિ ( 28:35 ), વિષ્કુમ્ભ
કરણ :- ગર ( 10:22 ), વણિજ ( 23:30 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સંબંધીઓ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, માનસિક સંતાપ થાય, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક સંતાપ દૂર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સુખની પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ થાય, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, વાહન સંબંધિત લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, પગની સામાન્ય પીડા સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવો, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment