Rashi fal 27/05/2020

જેઠ સુદ પાંચમ ( 24:32 ), છઠ્ઠ
27/05/2020
ચંદ્રરાશિ :- કર્ક 
નક્ષત્ર :- પુનર્વસુ ( 07:28 ), પુષ્ય ( 31:27 )
યોગ :- વૃદ્ધિ ( 26:19 ), ધ્રુવ
કરણ :- બવ ( 12:55 ), બાલવ ( 24:31 ), કૌલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, નોકરિયાત વર્ગને માટે વિશેષ તક મળે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્ય કરશો, ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પગની તકલીફ પડી શકે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યમાં સફળતા મળશે, માતા પિતા સાથે મુલાકાત કરશો, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં નિષ્ફળતા મળી શકે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ‌‌ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ‌‌ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ કરશો, સંતાન સાથે સમય વિતાવશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments