Rashi fal 10/05/2020

વૈશાખ વદ ત્રીજ ( 08:04 ), ચોથ
10/05/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 28:13 ), પૂર્વાષાઢા
યોગ :- શિવ ( 06:40 ), સિદ્ધ ( 28:22 )
કરણ :- ભદ્રા ( 08:04 ), બવ ( 19:15 )
*સૂર્ય કૃત્તિકા નક્ષત્રમાં 29:48 થી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધાર્મિક કાર્ય કરશો, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, કાર્યમાં વિલંબ થાય,‌ સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ થાય, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, સગાં સંબંધીઓ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા મળશે, પાર્ટનર સાથે સમય વિતાવશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ મિત્રો સાથે મુલાકાત કરશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, જમીન સંબંધિત તકલીફ દૂર થાય, ઉત્તમ દિવસ રહે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments