Rashi fal 29/05/2020
જેઠ સુદ સાતમ ( 21:56 ), આઠમ
29/05/2020
ચંદ્રરાશિ :- કર્ક ( 06:58 ), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા ( 06:06 ), મઘા ( 27:37 )
યોગ :- વ્યાઘાત ( 22:06 ), હર્ષણ
કરણ :- ગર ( 10:46 ), વણિજ ( 21:56 ), ભદ્રા
*બુધ આર્દ્રા નક્ષત્રમાં 12:31 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સુખદ અનુભવ મળે, ધનલાભ થશે, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, કાર્યમાં વિલંબ બાદ સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બને, મનને શાંતિ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, મસ્તક પીડા સંભવે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment