Rashi fal 12/05/2020
વૈશાખ વદ છઠ્ઠ ( 30:00 ), સાતમ
12/05/2020
ચંદ્રરાશિ :- ધન ( 10:16 ), મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 28:54 ), શ્રવણ
યોગ :- શુભ ( 25:37 ), શુક્લ
કરણ :- ગર ( 17:52 ), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધાર્મિક કાર્ય કરશો, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, પતિ-પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં વિલંબ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સુખની પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, વાહન શાંતિ પૂર્વક ચલાવવું, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લાભ પ્રાપ્તિ થાય, માનસિક સંતાપ દૂર કરવા હિતાવહ રહેશે, સંબંધિતો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પ્રવાસ થાય, ક્રોધ પર કાબૂ મેળવવો, માનસિક સ્થિરતા અનુભવશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, સંતાન સાથે સમય વિતાવશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment