Rashi fal 05/05/2020
વૈશાખ સુદ તેરસ ( 23:20 ), ચૌદશ
05/05/2020
ચંદ્રરાશિ :- કન્યા ( 27:15 ), તુલા
નક્ષત્ર :- હસ્ત ( 16:37 ), ચિત્રા
યોગ :- વજ્ર ( 24:41 ), સિદ્ધિ
કરણ :- કૌલવ ( 13:07 ), તૈતિલ ( 23:20 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, શારિરીક પીડા થઈ શકે, કાર્યમાં વિલંબ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ધાર્મિકતા વધે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, સગાં સંબંધીઓ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, પાર્ટનર સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, માનસિક ચિંતા થયા કરે, પ્રવાસ કરશો, પગની પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મિત્રોનો સહકાર મળે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક ચિંતા વધે, કાર્યમાં વિલંબ થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, પાર્ટનર સાથે સમય પસાર કરશો, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment