Rashi fal 11/05/2020
વૈશાખ વદ ચોથ ( 06:35 ), પાંચમ ( ક્ષય તિથિ )
11/05/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 28:10 ), ઉત્તરાષાઢા
યોગ :- સાધ્ય ( 26:40 ), શુભ
કરણ :- બાલવ ( 06:34 ), કૌલવ ( 18:10 )
*શનિ વક્રી 18:57 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધાર્મિક કાર્ય કરશો, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, નકારાત્મક વિચારોને દૂર કરવા હિતાવહ રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, માનસિક સંતાપ દૂર કરવો, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવી શકો, નકારાત્મક વિચારોને દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સુખની પ્રાપ્તિ થાય, કાર્યમાં વિલંબ થાય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, સગાં સંબંધીઓ સાથે વૈચારિક મતભેદ થઈ શકે, વાહન શાંતિ પૂર્વક ચલાવવું, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરિશ્રમ દ્વારા સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, માનસિક સંતાપ દૂર કરવા હિતાવહ રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ થાય, ક્રોધ પર કાબૂ મેળવવો, માનસિક સ્થિરતા અનુભવશો, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય પ્રબળ બને, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સંતાન સાથે સમય વિતાવશો, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment