Rashi fal 06/05/2020

વૈશાખ સુદ ચૌદશ ( 19:45 ), પુનમ 
06/05/2020
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા ( 13:51 ), સ્વાતિ
યોગ :- સિદ્ધિ ( 20:38 ), વ્યતિપાત
કરણ :- ગર ( 09:34 ), વણિજ ( 19:45 ), ભદ્રા

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં વિલંબ બાદ સફળતા મળશે, પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ધનખર્ચ થશે, પ્રવાસ થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, બિમાર ન થાઓ તેની તકેદારી રાખવી, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધાર્મિકતા વધે, માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત ચિંતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિકતા માં અભાવ આવે, ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો સાથે મુલાકાત કરી શકશો, લાભ પ્રાપ્તિ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરિશ્રમ દ્વારા સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, કાર્યમાં વિલંબ થાય, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments