Rashi fal 24/05/2020

જેઠ સુદ બીજ ( 25:01 ), ત્રીજ
24/05/2020
ચંદ્રરાશિ :- વૃષભ ( 17:34 ), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 30:09 ), આર્દ્રા
યોગ :- સુકર્મા ( 06:24 ), ધૃતિ ( 29:54 )
કરણ :- બાલવ ( 12:43 ), કૌલવ ( 25:00 ), તૈતિલ
*બુધ મિથુન રાશિમાં 23:54 થી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કુટુંબમાં સ્નેહ વધે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- મિત્રો સાથે મુલાકાત કરી શકશો, લાભ પ્રાપ્તિ થાય, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- નકારાત્મક વિચારોને દૂર કરવા, ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, માનસિક ચિંતાઓ વધે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ માતા પિતા સાથે સમય પસાર કરશો, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્ય કરી શકશો, પ્રવાસ કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments