Rashi fal 20/05/2020

વૈશાખ વદ તેરસ ( 19:42 ), ચૌદશ
20/05/2020
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની ( 22:34 ), ભરણી 
યોગ :- સૌભાગ્ય ( 30:00 ), શોભન
કરણ :- ગર ( 06:38 ), વણિજ ( 19:42 ), ભદ્રા

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પગની તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મન શાંત થશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધાર્મિક કાર્ય કરશો, ભાગ્ય પ્રબળ બને, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં નિષ્ફળતા મળી શકે, ધનખર્ચ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યમાં સફળતા મળી શકે, ધનલાભ થશે, પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, લાભ પ્રાપ્તિ થાય, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, માતાપિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, પ્રવાસ થાય, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments