Rashi fal 28/05/2020

જેઠ સુદ છઠ્ઠ ( 23:28 ), સાતમ 
28/05/2020
ચંદ્રરાશિ :- કર્ક 
નક્ષત્ર :- પુષ્ય ( 07:27 ), આશ્લેષા ( 30:06 )
યોગ :- ધ્રુવ ( 24:23 ), વ્યાઘાત 
કરણ :- કૌલવ ( 12:04 ), તૈતિલ ( 23:26 ), ગર

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, માતા પિતા સાથે સમય પસાર કરશો, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્ય કરશો, ધનલાભ થશે, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કુટુંબીજનો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહે, ભાગ્ય પ્રબળ બને, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પગની તકલીફ પડી શકે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે, વિદ્યા સંબંધિત ક્ષેત્રમાં પ્રગતિ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યમાં સફળતા મળશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ થાય, લાભ પ્રાપ્તિ થાય, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવા પ્રયત્ન કરવાં, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ‌‌ રહે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળતા મળશે, અટકાયેલા કાર્ય શરૂ કરી શકશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પેટ યા પગ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ‌‌ રહે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યાક્ષેત્રમાં પ્રગતિ કરશો, સંતાન સાથે સારું વર્તન રહે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments