Rashi fal 30/04/2020
વૈશાખ સુદ સાતમ ( 14:39 ), આઠમ 30/04/2020 ચંદ્રરાશિ :- કર્ક નક્ષત્ર :- પુષ્ય ( 25:52 ), આશ્લેષા યોગ :- શૂલ ( 20:06 ), ગંડ કરણ :- વણિજ ( 14:39 ), ભદ્રા ( 26:09 ) *ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ 25:52 સુધી* મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, પરાક્રમમાં સફળતા મળશે, માનસિક ચિંતા થાય, ઉત્તમ દિવસ રહેશે. વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, માનસિક ચિંતા થાય, પરાક્રમમાં સફળતા મળે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે. મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, આંખ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, ઉત્તમ દિવસ રહેશે. કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, પતિ-પત્ની વચ્ચે મનમેળ રહે, કાર્ય પૂર્ણ થાય, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે. સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં સફળતા ન મળી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે. કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે. તુલા રાશિ ( ર, ત ) :- માનસિક ચિંતા વધે, શાંતિ પૂર્વક વ્યવહાર ...