Rashi fal 10/04/2020
ચૈત્ર વદ ત્રીજ ( 21:32 ), ચોથ
10/04/2020
ચંદ્રરાશિ :- તુલા ( 16:26 ), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા ( 21:54 ), અનુરાધા
યોગ :- સિદ્ધિ ( 26:21 ), વ્યતિપાત
કરણ :- વણિજ ( 11:01 ), ભદ્રા ( 21:32 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, લાભ પ્રાપ્તિ થાય, મધ્યાહ્ન બાદ મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- શત્રુઓથી સાવધ રહેવું, બિમાર ન થાઓ તેની તકેદારી રાખવી, ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યાહ્ન બાદ નકારાત્મક વિચારો આવે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, સુખ પ્રાપ્ત થાય, મધ્યાહ્ન બાદ ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, કુટુંબીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કુટુંબ સુખ પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, મધ્યાહ્ન બાદ માનસિક સંતાપ રહે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, મધ્યાહ્ન બાદ મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માનસિક સંતાપ રહે, ધનખર્ચ થશે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment