Rashi fal 22/04/2020

ચૈત્ર વદ અમાસ ( 31:56 ) વૃદ્ધિ તિથિ
22/04/2020
ચંદ્રરાશિ :- મીન ( 13:18 ), મેષ
નક્ષત્ર :- રેવતી ( 13:18 ), અશ્વિની
યોગ :- વિષ્કુમ્ભ ( 22:16 ), પ્રીતિ
કરણ :- ચતુષ્પદ ( 18:48 ), નાગ ( 31:56 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે, પગની પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે મુલાકાત કરી શકશો, ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- કાર્યમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ભાગ્ય પ્રબળ બને, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, માનસિક તણાવને દૂર કરવો, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, ધાર્મિકતા વધે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, નકારાત્મક વિચારો દૂર કરવા, પગની પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments