Rashi fal 16/04/2020

ચૈત્ર વદ નોમ ( 18:12 ), દશમ
16/04/2020
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ  ( 23:05 ), ધનિષ્ઠા
યોગ :- સાધ્ય ( 17:32 ), શુભ
કરણ :- ગર ( 18:12 ), વણિજ ( 31:06 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે ‌

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, પ્રવાસ થાય,  હાથમાં તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, પતિ પત્ની વચ્ચે મતભેદ થઈ શકે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ભાગ્યનો સાથ મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- માનસિક સંતાપ રહે, ધનખર્ચ થશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિક કાર્ય કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, કુટુંબમાં મતભેદ થાય, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, નકારાત્મક વિચારો દૂર કરવા હિતાવહ રહેશે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં વિલંબ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments

Post a Comment