Rashi fal 20/04/2020
ચૈત્ર વદ તેરસ ( 27:12 )
20/04/2020
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- પૂર્વા ભાદ્રપદ ( 07:23 ), ઉત્તરા ભાદ્રપદ
યોગ :- ઐન્દ્ર ( 20:30 ), વૈધૃતિ
કરણ :- ગર ( 13:56 ), વણિજ ( 27:12 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે, આત્મવિશ્વાસ વધે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, લાભ પ્રાપ્તિ થાય, કુટુંબમાં મતભેદ થઈ શકે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- કાર્યમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક સંતાપ દૂર કરવો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પરાક્રમમાં સફળતા મળશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કુટુંબીજનો સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્ય શરૂ થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment