Rashi fal 27/04/2020

વૈશાખ સુદ ચોથ ( 14:30 ), પાંચમ
27/04/2020
ચંદ્રરાશિ :- વૃષભ ( 11:46 ), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 24:29 ), આર્દ્રા
યોગ :- અતિગંડ ( 23:36 ), સુકર્મા
કરણ :- ભદ્રા ( 14:29 ), બવ ( 26:54 ) 
*અમૃતસિદ્ધિયોગ સૂર્યોદયથી 24:29 સુધી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, સૌની જોડે આત્મીયતા વધે, મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યમાં પરિશ્રમ કરવો પડે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, નકારાત્મક વિચારો દૂર કરવા, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ):- ધનલાભ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા હિતાવહ રહેશે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક સંતાપ દૂર કરવા, ભાગ્ય પ્રબળ બને, માતા-પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધાર્મિક કાર્ય કરશો, પ્રવાસ થાય, માનસિક ચિંતા વધે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, કાર્યમાં સફળતા મળશે, મસ્તક પીડા અનુભવાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પતિ-પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં વિલંબ થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ સંતાન સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments