Rashi fal 24/04/2020
વૈશાખ સુદ એકમ ( 10:02 ), બીજ
24/04/2020
ચંદ્રરાશિ :- મેષ ( 25:15 ), વૃષભ
નક્ષત્ર :- ભરણી ( 18:39 ), કૃત્તિકા
યોગ :- આયુષ્માન ( 23:31 ), સૌભાગ્ય
કરણ :- બવ ( 10:00 ), બાલવ ( 23:00 ), કૌલવ
*બુધ મેષ રાશિમાં 26:35 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, સંબંધીઓ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, પગની પીડા સંભવે, કામકાજમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મિત્રો સાથે અણબનાવ બની શકે, પરિશ્રમ કરવો હિતાવહ રહેશે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, પરાક્રમ દ્વારા સફળતા મળી શકે, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા હિતાવહ રહેશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા ન મળી શકે, સંબંધમાં મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રોગપ્રતિકારકશક્તિ ઓછી થાય, ધનખર્ચ થશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, કાર્યમાં વિલંબ થાય, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક સંતાપ દૂર કરવો, કાર્યમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળી શકે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, માનસિક સંતાપ દૂર કરવો હિતાવહ છે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment