Rashi fal 13/04/2020
ચૈત્ર વદ છઠ્ઠ ( 16:19 ), સાતમ
13/04/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 19:02 ), પૂર્વાષાઢા
યોગ :- પરિઘ ( 19:08 ), શિવ
કરણ :- વણિજ ( 16:19 ), ભદ્રા ( 28:11 )
*સૂર્ય અશ્વિની નક્ષત્રમાં તેમજ મેષ રાશિમાં 20:23 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે, ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સંબંધીઓ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, પાર્ટનરશીપ માં અણબનાવ બની શકે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ક્રોધ પર કાબૂ મેળવવો, પ્રવાસ થાય, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- સંતાન સાથે મતભેદ થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મિત્રો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, માનસિક સંતાપ રહે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ભાઈભાંડુ સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, ધાર્મિકતા માં અભાવ આવે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, માનસિક સંતાપ રહે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય પ્રબળ બને, કાર્ય પ્રારંભ કરી શકો, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ થાય, માનસિક તણાવ દૂર કરવો, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં અવરોધ આવે, નકારાત્મક વિચારો આવે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment