Rashi fal 25/04/2020
વૈશાખ સુદ બીજ ( 11:52 ), ત્રીજ
25/04/2020
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા ( 20:57 ), રોહિણી
યોગ :- સૌભાગ્ય ( 23:51 ), શોભન
કરણ :- કૌલવ ( 11:51 ), તૈતિલ ( 24:41 )
*અમૃતસિદ્ધિ યોગ 20:57 થી સૂર્યોદય સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, સંબંધીઓ સાથે મુલાકાત કરી શકશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ):- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, પતિ-પત્ની વચ્ચે મનમેળ સારો રહે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક સંતાપ દૂર કરવો હિતાવહ રહેશે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માતા-પિતા સાથે સારું બને, સુખની પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment